| સામાન્ય પ્રસરણ | સાનુકૂલિત પ્રસરણ |
|---|---|
| $1$. આ એક નિષ્ક્રિય પ્રક્રિયા છે જેમાં દ્રવ્યો વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ યાદચ્છિક રીતે ગતિ કરે છે. | $1$. આ એક એવી પ્રક્રિયા છે જેમાં દ્રવ્યો સાંદ્રતા ઢાળને અનુસરે તો પણ કોષરસપટલમાં રહેલા વિશિષ્ટ પ્રોટીનની મદદથી વહન પામે છે. |
| $2$. આ એક ધીમી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ઉર્જા કે વિશિષ્ટ વહન પ્રોટીનની જરૂર પડતી નથી. | $2$. આ એક ઝડપી પ્રક્રિયા છે જે અત્યંત પસંદગીમાન છે અને અણુઓના વહન માટે વિશિષ્ટ પટલ પ્રોટીન (જેમ કે પોરિન્સ અથવા વાહક પ્રોટીન) ની જરૂર પડે છે. |
Explore More
| લક્ષણ | સામાન્ય પ્રસરણ | સાનુકૂલિત વહન | સક્રિય વહન |
| વહન સંતૃપ્તતા | $P$ | હા | હા |
| ઊર્ધ્વ વહન | ના | ના | $Q$ |
| ઊર્જાની આવશ્યકતા | ના | $R$ | હા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo